Wednesday, 8 May 2013

How does Learning happen?

મારા ગામ મગરોડામા એક કરિયાણાની દુકાને ઊભો છુ અને ત્યા એક આઠ - નવ વર્ષનુ બાળક હાથમા થેલી લઇને આવે છે...દુકાનદારને કહે છે કે, ''ગોવિદભા, મારી પાસે બે કિલો જેટલા એરંડા (દિવેલા) છે , શુ ભાવે લેશો?" ''80 રુપિયે કિલો" દુકાનદારનો જવાબ. તરત જ એરંડાનુ વજન થાય છે... 1 કિલો અને 800 ગ્રામ... મને નવાઇ લાગે છે કે હાથમાના વજનનો આ અન્દાજ આ બાળક ક્યાથી શીખ્યુ હશે? તમારી સૌની જાણ માટે કે આ બાળક ખેડૂતનુ નહોતુ. પછાત લોકો પણ જેને પછાત ગણે છે એવી સ્થિતિમાથી આ બાળક આવ્તુ હતુ. એટલે મે વિચાર્યુ કે ગરીબીએ આપેલા અનુભવોમાથી એ વજનનો અન્દાજ શીખ્યુ હશે. પણ વાત આટલે અટકતી નથી.. ખરી નવાઇ હવે આવે છે. એરંડાનુ વજન થયુ ત્યા એ બાળક બોલ્યુ, ''ભા, ગોળમોળ (Round figure) દોઢસો રુપિયા આપી દોને ? છ રુપિયામા શુ બાકી રાખશો???" My.. God....!, આ બાળકે થોડીક સેકંડોમા મૌખિક રીતે ગણતરી કરી લીધી કે મારા 1 કિલો 800 ગ્રામ એરંડાની કુલ કિમ્મત 144 રુપિયા થાય !! બસ, ગબ્બર ખુશ હો ગયા.. પૂછ્યુ, ''બેટા, કયા ધોરણમા ભણે છે? (શાળા તો ગામમા એક જ હોય, એટલે એ પૂછવાનુ ન હોય)'' ''ત્રીજા ધોરણમા" ટૂંકો જવાબ... એની સાથેનુ બાળક બોલ્યુ, ''કાકા, આ તો કો'ક કો'ક દહાડો (ક્યારેક )જ નિશાળે જાય છે.'' બીજુ આશ્ચર્ય મારા માટે...! ખેર, મનમા વિચારુ છુ કે આ સ્કીલ કેવી રીતે આવી હશે? .... પરત મહોલ્લામા આવુ છુ... ફળિયામા રમતા ચાર બાળકોને ઉપરવાળી ઘટનાની રકમ બનાવી દાખલો લખાવુ છુ... આ ચાર બાળકો પૈકી બે એવા હતા જે ચોથા ધોરણની પરીક્ષા પાસ કરી ચૂક્યા હતા, એમાનુ એક ગામની શાળામા જ (પેલા બાળક્ની શાળામા જ ) ભણે છે અને બીજુ ગાન્ધીનગરની એક સેલ્ફ ફાઇનાંસ શાળામા વર્ષે 12-13 હજાર રુપિયા ફી ભરીને ભણે છે... બીજા બે બાલકો પૈકી એક ત્રીજુ પાસ છે (મારા ગામની નજીક આવેલા શહેરની ખાનગી શાળામા) અને બીજુ તો પાંચમુ પાસ છે (એ જ ગામની શાળામા).. Any way, આ બાળકો પૈકી પાંચમુ પાસ બાળક સૌ પહેલા આ દાખલો ગણી શક્યુ- લગભગ 10 મિનિટમા... બાકીના પૈકી એક પણ બાળક 15 મિનિટ સુધી આ દાખલો ગણી શકતુ નથી.. હુ શીખવુ છુ, બીજા બે ત્રણ સહેલા ઉદાહરણ આપુ છુ પછી અડધા કલાકે ઠેકાણુ પડે છે એ દાખલાનુ.... પેલા ગરીબ-મજૂર બાળકે આપેલો આનન્દ ઓસરી જાય છે... વિચારુ છુ, 'શુ થઇ રહ્યુ છે આપણી સરકારી અને ખાનગી શાળાઓમા...??' અને હા, વારે વારે સરકરી શાળાની ટીકા કરતા વાલીઓ અને સરકારી શાળાના નબળા પરિણામો માટે શાળામા ભણતા બાળકોના સામાજિક આર્થિક પાસાનુ બહાનુ આગળ ધરતા શિક્ષકો અને અધિકરીઓના અસંખ્ય ચહેરાઓ મારી નજર સામે આવે છે...એમા એક ચહેરો તો મારો પણ છે...!!

Sunday, 26 August 2012

પત્નીને ખુશ રાખવાના ઉપાયો


આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છેઅને પુરુષે આ પોતાની પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ. 


1. 
તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો

2. 
સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો

3. 
ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો

4. 
સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથી હલાવો (પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)

5. 
એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરેઆ તો શાયરોનુ શહેર નહી?પેલા કવિ બેવકુફ” અહીનાં જ નહીં?)

6. 
એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો

7. 
એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો

8. 
એની મમ્મીની રસોઇના વખાણ કરો

9. “
હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજે તો તું સાવ જૂદીજ લાગે છે

10. 
એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહોસાસુ પણ ખુશ રહેશે

11. "
તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો

12. 
ટીવી જોતી વખતે : અરેજોતોઆ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુ કહો.

13. 
તમારી વાત ટુંકમાં કરો. 

14. 
એના પિયરિયાનો ફોન હોય અને આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ. 

15. 
જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો

16. 
એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.

17. 
એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.

18. 
એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો! 

19. 
ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે મેચ તો રોજ આવે છે

20. 
એ એમ કહે કે આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!

21. 
એ એમ કહે કે આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે ચાલઆજે બહાર જમવા જઇએ

22. 
એ એમ કહે કે આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે સાચુ કહુહું તો પીઝા મંગાવવાનુ જ વિચારતો હતો

23. 
વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમતુ સાચે આજે જુદી લાગે છે!)

24. 
બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.

25. 
કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમ કહો. 
26.       અઠવાડિયે એક વાર તો સમય અનેસંજોગો જોઇ ને પૂછી લો કે "કેમ આજે ઢીલી લાગે છે?" 
27.       શાક સારુ ના બન્યુ હોય તોઅંદર ટોમેટો સોસ નાખોફરિયાદ ન કરો. 
28.       એક હાથથી  ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો  ! ભગવાને બે હાથ શેના માટે આપ્યા છે
29.       કામવાળો રજા ઉપર હોય તો ઘરમાંએક જ વાર ચા પીવો. 
30.       સફેદ કપડા ક્યારેય ન ખરીદો.અથવા તો પાન-મસાલા છોડી દો. 
31.       બેલ વાગે તો દરવાજો ખોલવાતમે જાવએમાંકાંઇ વારા થોડા પડાય બોસ! 
32.       ઓફિસનુ કામ ઘરે ન લાવો. 
33.       શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ. 
34.       તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો. 
35.       એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહે તો પણ ટાળજોછેવટે બન્ને ખુશ રહેશો! 
36.       નવા ડ્રેસમાં એ જાડી લાગેતો એમ કહેજો કે " આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી ગયો લાગે છે
37.       એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટછે તેવુ જાહેર કરો 
38.       લાલ કપડામાં પોસ્ટ ઓફિસનાડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલ કપડામાં સાગરમાં ડિમ્પલ કાપડિયા આવીજ લાગતી હતી  એમ કહો. 
39.       લગ્નદિવસે સાચા સોનાના ઘરેણાલાવી આપો. 
40.       તમે ખરીદેલી વસ્તુની સાચીકિંમત એના મોંઢે બોલવા દોઅને પછી એની બોલેલી કિંમતની આજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો.તમે જો ડાહ્યા થઇ ને પહેલાજ સાચી કિંમત જાહેર કરશો તો "તમે છેતરાયાએવુ પ્રમાણપત્ર આપશે અથવાએના માટે તમે "કાયમ હલકી વસ્તુ લાવો છોએ વાત પર મામલો બીચકશે 
41.       ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇન બોક્સમાંથી SMS ડીલીટ કરીને આવો. 
42.       શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટકોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો. 
43.       એની મોટી બહેનના ગંદા-ગોબરાતોફાની છોકરાને જોતા જ તેડી લોઅને કહો  "કેટલો ક્યુટ અને નૉટી છે!
44.       તમારા સાસરે કૂતરો રાખ્યોહોય તો એ તો તમને ચાટશે જમોં નહી બગાડવાનુઅને એને એની હાજરીમાં ભગાડવાનો કે હટ નહીં કહેવાનું. 
45.       એ રડે તો રૂમાલ નહીં,એને જે જોઇતુ હોય તેલાવી આપો. 
46.       રક્ષાબંધને સાસરે જ જમવાનુ ભાઇ ! બેસતું વર્ષ અને ભાઈબીજ પણ સાસરે જ ઉજવવા. અને રવિવારે સાસરે ના જવું હોય તો ખર્ચો કરીને બીજે ગમે ત્યાં ફરવા જવાનું. 
47.       દાળમાંથી કોથમીર અને બીજો કચરો કાઢતા કાઢતા કોઇના બાવડા સુજી ગયા હોય તેવા વૈજ્ઞાનિક પુરાવા નથી,માટે ખોટી ફરિયાદ કરવાનું બંધ કરો. 
48.       "સાસરૂ સોનાની ખાણ"ની ડીવીડી વસાવી લો 
49.       ફોનનું બિલ એના લીધે વધારે આવે છે એવુ કદી ન કહો. 
50.       મુસાફરીમાં બધો સામાન તમેજ ઉપાડો! પોત-પોતાનો સામાન પોતે ઉપાડે એટલી બધી સ્ત્રી સમાનતા હજુ આપણા દેશમાં આવી નથી! 

૫૧.    ચાલવાથી કોઇ પણ અને લગભગ બધી ભારતીય સ્ત્રીઓ થાકી શકે છે. એનો કકળાટ હીલ-સ્ટેશન પર ના કરાય !
૫૨.      ઘરનાં ખાવામાં બદલાવ જોવા ઇચ્છતા હોવ તો અઠવાડિયે એક દિવસ ગોગલ્સ પહેરીને જમવા બેસો બોસ !
૫૩.    દાળ અને શાકનો કલર જોઇ એના ટેસ્ટ વિષે ચુકાદો ન આપી દોઆજે જે બન્યુ છે તે ન બન્યુ નથી થવાનું!
૫૪.    તૈયાર થવામાં વાર લાગે તો કકળાટ ન કરવો. તમે મોડા પહોંચશો તો લગ્ન અટકી પડવાના નથી. અરેઆજકાલ તો રીસેપ્શનમાં વર-કન્યાજ મોડા પહોંચે છે.
૫૫.   છાપું વાંચતા વાંચતા કૂકરની સીટી ગણવાનું  શીખી જાવ.
૫૬.    ગેસ બંધ કરતા પણ શીખી જાવ. રસોડા સુધી ચાલવાથી તમારી ફાંદ ઉતરે તેવુ તે માનતી હોય તો માનવા દો.
૫૭.    ડસ્ટબીન નજીક જઇ કચરો નાખવા માટે છેદુરથી નિશાનબાજીની પ્રેક્ટીસ કરવા માટે નથી. સમજ્યા તમારા ખોટા નિશાનના લીધે કચરાપેટીની  અંદર કરતા બહાર વધારે કચરો દેખાય તો ગમે તેને ગુસ્સો આવે.
૫૮.    કોબીના શાકમાં ખાંડ ન નખાય એવો કોઇ કાયદો નથી. ખોટા કાયદા નહી બતાવવાના.
૫૯.    શિયાળામાં દહીં ન જામે. તમને વધારે સારુ જમાવતા આવડતુ હોય તો તમે જમાવોને બૉસ! એકાદ દહાડો ખીચડીમાં દહીં ન મળે તો ઝાડાન થઇ જાય.
૬૦.    "ટીવીનું રિમોટ ક્યાં પડ્યું છે ?" આવા વાહિયાત સવાલો ન કરો.
૬૧.     ઉનાળામાં બે જ શાકભાજી મળે છે. બટાકાઅને રીંગણ. અને આ બંને તમને નથી ભાવતા તે તમારી સમસ્યા છે.
૬૨.     ઘરની પાણીપુરી એ બજારની પાણીપુરી જેવી ના પણ બનેએ માટે ભૈયાના પરસેવા વાળા હાથ ઘરે લાવવા પડે !
૬૩.     એ હસી હસીને ફોન પર વાત કરે છે તો ફોન પીયરિયાનો હશે,બીજી કોઈ શંકા અસ્થાને છે.
૬૪.    સ્ત્રીઓને ઇલેકટ્રોનિક ગેજેટસ વાપરતા નથી આવડતું,  એ વાત અમેરિકન રીસર્ચથી સાબિત થયેલ છેમાટે એ વિષે તમારે અલગ વ્યાખ્યાન આપવાની જરૂર નથી.
૬૫.    એને કાર ચલાવતા શીખવવાની કોશિશ ન કરશો. ડ્રાઇવિંગ સ્કુલવાળાઓને પૈસા આપો અને એ વસુલ થતા જુઓ.
૬૬.    એને કાર ચલાવતા નથી આવડતુ તો શું થયુરસ્તામાંતમે કોઇની સાથે ભટકાઇ  ના પડો તે માટે તમને સુચના આપે તો એમાં એણે શું ખોટું છે ?
૬૭.    ટુથપેસ્ટ પુરી થવા આવે ત્યારે પેસ્ટ કાઢી આપવી એ પતિનો ધર્મ છે. આવા ક્ષુલ્લક કામો એ આટલા વર્ષોમાં કેમ ન શીખી તેવા તુચ્છ વિચારો ન કરવા.
૬૮.    એના પર્સમાંથી તમારે જે  જોઇએ છે તે માંગોએમ ખાંખાંખોળા કરી કામ ના વધારો.
૬૯.    માંગ્યા વિના તો મા પણ ના પીરસે.આ તો પત્ની છે.
૭૦.    ઓફિસેથી ઘેર પાછા આવતા અવશ્ય ફોન કરોડાર્લિંગ કાઈ લાવવાનું  છે?
૭૧.    પીરસતા વાર થાય તો રાહ જુવો,તકિયો ના માંગો.
૭૨.    ઘરમાં વોશિંગ મશીન તમારા સ્ટેટસ માટે લીધું છેકપડા તો રામો જ સારા ધુવે. માટે 'વોશિંગ મશીનનો ખર્ચો કેમ કરાવ્યો ?' એવો બેવકૂફ જેવો સવાલ કરવો નહિ.
૭૩.    રેલ્વે સ્ટેશને કે એરપોર્ટ પર એને વિદાય કરવા જતી વખતે ક્યારેય મોઢું હસતું ના રાખો. તમારા અરમાનોને દબાવી રાખતા શીખો.
૭૪.    રાતે ઊંઘમાં બબડતા હોવ તો જે બોલોતે સ્પષ્ટ બોલોખાસ કરીને કોઈ સ્ત્રીનું નામ.
૭૫.    મોબાઈલ પર્સમાં મુક્યો હોય તો રીંગ ના સંભળાય એ કોમન સેન્સની વાત છે. સ્ત્રીઓ એ સિવાય મોબાઈલ ફોન ક્યાં મુકેછે કોઈ જવાબ ?
 
નોંધ:
૧)      આ ઉપાયો અંગે લખનાર (અધીર અમદાવાદી) કોઈ ગેરેંટી નથી આપતાતેમજ ઉપાય કારગત ના નીવડે તો આ અંગે કોઈ પણ પ્રકારની તકરાર કરવી નહિ.
૨)      આ ઉપાયો મેંઅજમાવેલા છે કે નહિ તેવો બેવકુફ જેવો પ્રશ્ન કરવો નહિ. બેવકુફ જેવા પ્રશ્નો પૂછવાની પેટન્ટ મારી પાસે છે.
૩)      ઉપરના ઉપાયો પર પિષ્ટપેષણ કરી સમય બગાડવો નહિ. એટલા સમયમાં પત્નીની ઘણી સેવા થઇ શકે છે.
૪)     કુંવારાઓ માટે શું એવા વાહિયાત સવાલો અહી ન કરવા.

: સૌજન્ય- અધીર અમદાવાદી 

Monday, 9 July 2012

History Mystery


History Mystery 

Visit Us @ www.MumbaiHangOut.Org



Have a history teacher explain this----- if they can.
 

Visit Us @ www.MumbaiHangOut.OrgVisit Us @ www.MumbaiHangOut.Org


Abraham Lincoln was elected to Congress in 1846. 
John F. Kennedy was elected to Congress in 1946. 


Abraham Lincoln was elected President in 1860. 
John F. Kennedy was elected President in 1960. 


Both were particularly concerned with civil rights. 
Both wives lost their children while living in the White House.


Both Presidents were shot on a Friday. 
Both Presidents were shot in the head 


Now it gets really weird.


Lincoln's secretary was named Kennedy. 
Kennedy's Secretary was named Lincoln .. 


Both were assassinated by Southerners. 
Both were succeeded by Southerners named Johnson. 


Andrew Johnson, who succeeded Lincoln, was born in 1808. 
Lyndon Johnson, who succeeded Kennedy, was born in 1908.
 


Visit Us @ www.MumbaiHangOut.OrgVisit Us @ www.MumbaiHangOut.Org



John Wilkes Booth, who assassinated Lincoln, was born in 1839.

Lee Harvey Oswald, who assassinated Kennedy, was born 
 


 
 

Thursday, 21 June 2012

Teacher can make our lives

A Doctor wants his child to become a doctor.........
An Engineer wants his child to become an engineer......
A Businessman wants his ward to become a CEO.....
BUT a teacher also wants his child to become one of them..!!!!
Nobody wants to become a teacher BY CHOICE"!! Very sad but that's the truth.....!!!
___________________________

The dinner guests were sitting around the table discussing life.
One man, a CEO, decided to explain the problem with education. He argued, "What's a kid going to learn from someone who decided his best option in life was to become a teacher?"

To stress his point he said to another guest;
"You're a teacher, Bonnie. Be honest. What do you make?"

Teacher Bonnie, who had a reputation for honesty and frankness replied, "You want to know what I make?
(She paused for a second, then began...)

"Well, I make kids work harder than they ever thought they could.

I make a C+ feel like the Congressional Medal of Honor winner.

I make kids sit through 40 minutes of class time when their parents can't make them sit for 5 min. without an I Pod, Game Cube or movie rental.

You want to know what I make?
(She paused again and looked at each and every person at the table)

I make kids wonder.
I make them question.
I make them apologize and mean it.
I make them have respect and take responsibility for their actions.
I teach them how to write and then I make them write.
Keyboarding isn't everything.
I make them read, read, read.
I make them show all their work in math.

They use their God given brain, not the man-made calculator.
I make my students from other countries learn everything they need to know about English while preserving their unique cultural identity.

I make my classroom a place where all my students feel safe.

Finally, I make them understand that if they use the gifts they were given, work hard, and follow their hearts, they can succeed in life.

(Bonnie paused one last time and then continued.)

Then, when people try to judge me by what I make, with me knowing money isn't everything, I can hold my head up high and pay no attention because they are ignorant. You want to know what I make?

I MAKE A DIFFERENCE IN ALL YOUR LIVES, EDUCATING KIDS AND PREPARING THEM TO BECOME CEO's , AND DOCTORS AND ENGINEERS..........

What do you make Mr. CEO?

His jaw dropped; he went silent.

Sunday, 17 June 2012

Development of Gujarat

CENTRE RIGHT INDIA A STATISTICS HITJOB TO DENY THE GUJARAT DEVELOPMENT STORYFriday, June 15, 2012A rejoinder to an article titled "Gujarat: Myth and Reality" authored by Dr. Bhalchandra Mungekar, a Congress-nominated Rajya Sabha MP and former Member of Planning Commission.
With much grudge, one must hand it to Congress. How can it convince well-educated and qualified professionals to twist facts, take selective data and present a skewed picture when the truth stares on their face otherwise, clearly as election propaganda?! May be this is part of the price that is expected by Congress from its "nominated members" to the "house of the elders"!

The article takes a leaf from the famous words in Mahabharata – "Ashwathama Athaha Nakunjaraha" (Ashwathama dead, the elephant)! While the statements made per se in the article may not be outright lies, the article clearly obfuscates important information to present a misleading picture.

Random periods for comparison

The article uses random periods for comparison, and given the author's title as "former member of planning commission" we cannot ascribe this random period usage to non-availability of data or oversight but plain and simple obfuscation! Sample these:

Growth rate used is till 2010, whereas 2011 actuals and 2012 estimates are very much available! When these two years are included, Gujarat tops the list of all major states in terms of aggregate growth rate between 2001 and 2012. But the author chooses to end comparison till 2010 probably because it suits his purpose!
  • Industrial growth rate was chosen until 2009, leaving 3 full recent years!
  • For Life Expectancy at Birth, the date chosen in 2006. For Mean Years of Schooling, it is 2005. For HDI, it is 2008. And in none of these cases, temporal comparison over 2001 data is made. That is probably because most of these parameters were weak in Gujarat in 2001 itself, and has shown decent improvement, though far from levels of Kerala.
  • Share of population below poverty line – data used in this column by the author was of 2004-05, whereas in the same source (the author's previous employer Planning Commission's data, of course!), 2009-10 data is available which shows a very different picture! Even worse, the column doesn't mention that this is 2004-05 data, as it goes against the grain of the column title!
Just to set the record straight, latest year figures are available for all the above-mentioned parameters (except HDI), which the author (deliberately?) chose to ignore!
Inappropriate selection of parameters

CD Ratio: The desperation of the author to berate Gujarat is evident when, of all the parameters on earth, the author chose to compare Credit-Deposit ratio (CD Ratio) of banks, and there too, gives absolute comparison as on date, instead of comparison over a period. CD Ratio, even at the level of a bank, or pan-India for banking system, is a sub-optimal parameter to measure a bank's efficiency that was in vogue in 1960's and 70's. Now, with advanced measurement techniques emerging in line with Basel II requirements, this is an outdated parameter to measure anything useful!

FDI and job creation potential: Similarly, on FDI, the author chooses to highlight the quantum of MoU signed and the announced potential employment creation from these MoUs, to show Gujarat in bad light as though the investment that comes into this state are inefficient in terms of employment creation! This parameter itself is a dubious one, as the employment potential at the time of signing MoUs is anybody's guess! Even here, the data on Gujarat seem grossly erroneous. The author claims "During 2006-10, Gujarat signed MoUs worth Rs 5.35 lakh crore with potential of 6.47 lakh jobs" which is clearly wrong. Just in a single event – the 2009 Vibrant Gujarat, as per the State Govt. press release (for all states, the sources are respective state press releases) "the two-day Vibrant Gujarat Global Investors' Summit 2009, which concluded in Ahmedabad on January 13, attracted promised investments of over Rs. 12 lakh crore. More than 8,500 Memoranda of Understanding were signed between the State government and the intending investors. These have the potential to create over 25 lakh additional employment opportunities".

Human Development Index: The author thunders with confidence thus: "With respect to Human Development Index (HDI), Gujarat's story is devastating. The HDI for Gujarat, in 2008, was 0.527 and it ranked 10th among major states". What is left unsaid is, the HDI rank of Gujarat was no better in 2001! And the improvement of HDI in Gujarat is a shade better than national average (Link Refer Page 302)

When you have a large data set in front of you, the figures you choose to use should be decided based on the importance of the parameter and the consistency of measurement. As seen above, this article fails on both.

The Unsaid Part

Now, let us examine the unsaid parts of the Gujarat story.

Quality of Growth: The real issue in the growth rate of GSDP (Gross State Domestic Product i.e. GDP of the state) is not the absolute growth rate itself (which in any case differs only in the last two decimals among the top states, when compared over the entire period). The real issue is the quality of this growth. Agriculture sector, as is widely known, is the largest employer in India and in that sense, is the most "inclusive growth" possible. When measured over the last 10 years, the agriculture growth rate of Gujarat is higher than every other state in the country!

Rural Poverty Line: The drop in share of population below poverty line in rural areas between 2004-05 and 2009-10 has been remarkable in Gujarat at 13% reduction (from 39% to 26%), which puts Gujarat among the top few states in this parameter. (Tendulkar methodology, compared between 2004-05 and 2009-10, Page 45 of 232, Planning Commission Report). This is a natural corollary of the earlier point about the quality of GDP growth, but remains largely an untold story so far.

Quality of Governance: The Gujarat growth story is more about providing effective governance, which the author has neatly sidestepped! At a time when corruption scandals emerge like mushroom in a rainy season across every major state – be it Adarsh in Maharashtra, or Jagan Reddy in Andhra Pradesh or CWG in Delhi, Gujarat has remained largely unscathed with no major corruption scandal emerging, which is no mean feat! 

Basic infrastructure: The basic infrastructure viz. Power, Water supply and public transport are again integral part of the Gujarat story, which the author has not even touched upon! Gujarat is among the very few Power surplus states in the country today, despite having such high levels of industrialization. The water infrastructure in Gujarat has improved significantly in the last decade because of the number of initiatives taken by the government, with the involvement of local panchayats (Data reference not readily available, but anecdotal evidence confirms this. Read Ms. Meera Sanyal's blog on this after on-ground visits to Mehsana and Sabarkantha districts). Ahmedabad BRTS is a good public transport success story comparable to international standards, which finds no mention in the author's column.

The list can go on.

One must also not forget that Gujarat has achieved all this growth despite the state being the ONLY major state that has a prohibition on manufacture and sale of liquor, which is the largest source of revenue for all major states (the compensation in lieu of this loss from Central Government is a pittance).

There are more anecdotal stories and research papers that provide unbiased analytical opinion on Gujarat's development. It is NOT my assertion (or for that matter, most balanced analysts') that Gujarat has already reached pinnacle of development comparable to Scandinavian countries! But to deny the growth that the state has achieved in the last decade, through twisting statistics reeks of cheap stunt for electoral purposes!

Am sure this is not a stray column and more such hitjobs will be manufactured to counter Gujarat's development until the state elections! May be the intended audience is NOT the voters in the state who live the reality everyday but votes in the rest of India, to prevent the ascent of the CM to become PM someday
!
Source Link